Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાસુ-સસરાએ ત્રાસ આપ્યાની રાવઃ
જામનગર તા. ૪: જામનગરના રમણ પાર્કમાં રહેતા એક પરિણીતાએ સાસુ તથા સસરાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેણીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ મહિલાની ફરિયાદ પરથી સાસુ-સસરા સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગુલાબનગર નજીક રમણ પાર્કમાં રહેતા તેજલબેન કમલેશભાઈ રાઠોડના લગ્ન કમલેશ રાજુભાઈ રાઠોડ સાથે થયા પછી આ પરિણીતાને સાસુ હંસાબેન નાનજીભાઈ તથા સસરા નાનજીભાઈ પાલાભાઈ બગડાએ ત્રાસ આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
આ પરિણીતાએ લગ્ન ગાળા દરમિયાન સાસુ, સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપી પરેશાન કરવાથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દોડી ગયેલી પોલીસે તેણીની ફરિયાદ પરથી સાસુ-સસરાની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial