Advertisement
Author: નોબત સમાચાર

યુવા મહેશ્વરી ઉત્કર્ષ સંગઠન દ્વારા તેજસ્વીતા સન્માન સમારોહ

વિદ્યાર્થીઓને સર્ટી-સ્મૃતિ ચિન્હ અપાયાઃ

જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં યુવા મહેશ્વરી ઉત્કર્ષ સંગઠન-જામનગર દ્વારા મહેશ્વરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૃઆતમાં દીપ પ્રાગટ્ય કર્યા પછી બે મિનિટનું મૌન પાળી મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પછી ધો. ૧ થી ૧ર અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ અન્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે મહેશ્વરી યુવા સંગઠનના કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh