Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શા.નં. ૩૯ મા શાળા નં. ર૪, ૩૯ અને ૪૬ ના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રભારી અને શિક્ષણ સમિતિના સભ્ય બીમલભાઈ સોનછાત્રાના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણેય શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ તકે શા.નં. ર૪ ના આચાર્ય ઊર્મિબેન દાઉદિયા, શા.નં. ૩૯ ના આચાર્ય હસનભાઈ વિરાણી તથા ત્રણેય શાળાના સ્ટાફગણે હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag