Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા દ્વારકાના જગતમંદિરના શિખરે નૂતન ધ્વજારોહણનો પ્રસંગ ઉજવાયો હતો. ગુજરાત પ્રમુખ રણજીતસિંહ મોરીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ જિલ્લા પ્રમુખ રાજુભાઈ વ્યાસ, મહામંત્રી ભીમાભાઈ કોડીયાતર, સંગઠન મંત્રી કશ્યપ ચંદારણા, દેવશીભાઈ રાઠોડ, સરલાબેન રાવલીયા વગેરેની જહેમતથી સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag