Advertisement
Author: નોબત સમાચાર

નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર તા. ૧૪ઃ જામનગરના દારૃબંધી ભંગના એક ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલા દારૃબંધી ભંગના એક ગુન્હામાં કચ્છના રાપર તાલુકાના પલાસવા ગામના ભીમા જશરાજ ખીટ નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.

ત્યારથી તે શખ્સ નાસતો ફરતો હતો. આ આરોપી લાલપુર બાયપાસ પાસે આવ્યો હોવાની બાતમી પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે તેની અટકાયત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh