Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા બેડના ટોલનાકા પાસેથી શનિવારે રાત્રે પસાર થતાં જીજે-૨૩-વાય-૮૪૯૧ નંબરના ટેન્કરમાં તેના ટાયરોમાં ઘર્ષણના કારણે આગ લાગી હતી. નયારા કંપનીમાંથી ૧૪ હજાર લિટર પેટ્રોલ અને ૧૦ હજાર લિટર ડિઝલ ભરીને દિનેશ લક્ષ્મણભાઈ રબારી નામનો ડ્રાઈવર આણંદ જવા રવાના થયો હતો. તેના ટેન્કરમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો દોડ્યો હતો. ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી આજુબાજુમાં રોડ ખાલી કરાવી આગને બુઝાવી નાખી હતી. તે પછી ટેન્કરને રવાના કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag