Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૪ઃ જુનાગઢમાં આવેલ રામદેવપીર સવરા મંડપ સમિતિ, જુનાગઢ તથા સિદ્ધાર્થ મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે તા.૧૪ થી તા.૧૮-ર-ર૦ર૩ ના અન્નક્ષેત્ર તથા, સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામાંકીત કલાકારો કલા રજુ કરશે. જામનગર જિલ્લાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને પધારવા ટ્રસ્ટના પ્રમુખ રસીકભાઈ બી.ગોહિલએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag