Advertisement
Author: નોબત સમાચાર

સલાયા-ખંભાળિયા રૂટના એસટી બસના ડ્રાઈવરની પ્રામાણિકતા

મુસાફરને સ્માર્ટ ફોન પરત કર્યોઃ

મૂળ સલાયાના અને ખંભાળિયા રહેતા વેપાર અર્થે સલાયા અપડાઉન કરતા વેપારી અગ્રણી હસમુખભાઈ વિઠ્ઠલાણી દરરોજ સલાયા-ખંભાળિયા એસ.ટી. બસમાં અપડાઉન કરે છે. તેમનો મોબાઈલ એસ.ટી. બસમાં ભૂલાઈ જતા ડ્રાઈવર હુસેનભાઈ રાઉમાને મળતા તુરત જ એમણે મૂળ માલિક હસમુખભાઈને શોધીને સ્માર્ટફોન પરત કરી અને પ્રામાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું. એસટીમાં નોકરી કરતા હુશેનભાઈની આ પ્રામાણિક્તાની સર્વે પ્રશંસા કરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh