Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: પક્ષીઓના જીવ બચાવવા માટે મૂળ નાના માંઢા ગામના વતની અને હાલ મુલુન્ડ (મુંબઈ) નિવાસી હાલારી વિશા ઓશવાળ સમાજના દાતા સ્વ. રમણીકલાલ જેઠાલાલ બીદ પરિવારના રંજનબેન રમણીકલાલ બીદ, વૃષભ રમણીકલાલ બીદ, મિનલબેન વૃષભ બીદ તથા માતુશ્રી, વિરામા/ડાઈબેન જેઠાલાલ બીદ પરિવાર દ્વારા જુવાર અને બાજરાના કુલ ૩પપ બાચકા ચણનું દાન આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભાઈ ગડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. એકત્ર થયેલ ચણનું કેશોદ, ભાણખોખરી, પરોડીયા, મેઘપર સહિતના ૧૦૧ સ્થળોએ નાનજીભાઈ સોનગરા મારફત વિતરણ કરવામાં આવ્યું હતું. ચણનું દાન આપવા કાંતિલાલ ગડા (મો. ૯૮૯ર૧ ૯૯૧૯૦) અથવા નાનજીભાઈ સોનગરા (મો. ૯૪ર૬૯ પપ૪પ૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial