Advertisement
Author: નોબત સમાચાર

દબાણ હટાવ સામે કરાયેલો મનાઈહુકમનો દાવો રદ્દ થયો

જામ્યુકો સામે કરાયો હતો દાવોઃ

જામનગર તા. ૧૫: જામનગર મહાનગરપાલિકા સામે અંબર સર્કલ પાસેના દબાણ હટાવ અંગે કાયમી મનાઈ હુકમ મેળવવા કોર્ટમાં દાવો કરાયો હતો. તે દાવો અદાલતે રદ્દ કરી ખર્ચ ચૂકવી આપવા હુકમ કર્યાે છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે વર્ષ ૨૦૧૫માં જામ્યુકો દ્વારા દબાણ હટાવની કામગીરી હાથ ધરાતા જે તે વખતે ભીમવાસના કેટલાક રહીશોએ કાયમી મનાઈહુકમ માટે દાવો કર્યાે હતો.

તે દાવો ચાલી જતાં અદાલતે વાદીઓનો દાવો રદ્દ કરી ખર્ચ ચૂકવવા હુકમ કર્યાે છે. જામ્યુકો તરફથી પેનલ વકીલ કશ્યમ ત્રિવેદી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh