Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોજનાકીય માર્ગદર્શન તથા સંકલન માટે
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ બિઝનેસ કોરસપોન્ડન્ટ થકી જનજન સુધી પહોંચાડવા બેંક ઓફ બરોડા દ્વારા મિટિંગ યોજાઈ હતી. ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા દેશમાં વિશાળ બ્રાન્ચ, એ.ટી.એમ. તથા બી.સી. નેટવર્ક ધરાવે છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવા તથા શહેર તથા ગ્રામીણ ક્ષેત્રોમાં પોતાના ગ્રાહકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોંચાડવાના ઉદ્દેશથી બિઝનેસ કોરસપોન્ડન્ટ સાથે બેંક ઓફ બરોડાના રિજયોનલ મેનેજરએ બેઠક યોજી સંવાદ કર્યો હતો. આ તબક્કે બેંક ઓફ બરોડાના રિજયોનલ મેનેજર, ચંદનસિંગ, ડેપ્યુટી રિજયોનેલ મેનેજર, નવી શાહા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial