Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી મુંબઈ વચ્ચે દોડતી હમસફર ટ્રેન દૈનિક ધોરણે ચલાવો

જામનગર રિજિયોનલ પેસેન્જર એસોસિએશનની રજૂઆત

જામનગર તા. ૧૫: જામનગર-મુંબઈ વચ્ચે દોડતી હમસફર ટ્રેન દૈનિક ધોરણે દોડાવવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.

જામનગર-મુંબઈ વચ્ચે છ દાયકા સુધી દોડાવવામાં આવતી હતી તેવી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અન્ય જિલ્લાને ફાળવી દેવામાં આવી છે અને જામનગરની આ ટ્રેન સુવિધા ઝુંટવી લેવાઈ છે. હાલ જામનગર-મુંબઈ વચ્ચે હમસફર ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડાવવામાં આવે છે. જેમાં સારો ટ્રાફિક રહેતો હોવાથી આ ટ્રેન દૈનિક ધોરણે ચલાવવી જોઈએ તેવી માંગણી જામનગર રીજીયોનલ પેસેન્જર એસો.ના માનદ્ મંત્રી ચંદ્રવદન પંડ્યાએ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh