Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચરી અને કચેરી હેઠળની તમામ પેટા કચેરીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવા નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તથા પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, પ્રિવેન્ટિવ રેસ્ક્યુ અને સખી વન સ્ટોપ સેન્ટર જામનગરના સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial