Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષની કેદ અને દંડનો હુકમઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરની વિવેકાનંદ સોસાયટી દ્વારા એક સભાસદ સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ જગદીશભાઈ દેવજીભાઈ ફળદુએ સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. રૂ.૯,૨૦,૬૬૫નો આ ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જગદીશ દેવજીભાઈ ફળદુને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial