Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલના વતની તથા અન્ન અને નાગરિક પુરવઠા પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા આશાપુરા માતાજીના મંદિરે બાર વર્ષથી નવરાત્રિ અનુષ્ઠાન સાથે હવનાષ્ટમીના હવન કરે છે તેમ આ વર્ષે પણ આઠમના હવન થયો હતો.
શાસ્ત્રી રાજદીપસિંહ વોરીયા તથા દ્વારકા શારદાપીઠના વિદ્વાન ભૂદેવોની ઉપસ્થિતિમાં નવરાત્રિમાં ૧૧ લાખ નવાન્દ મંત્રોના જાપ પછી અષ્ઠમીના ૧.૧૦ લાખ મંત્રોની આહૂતિ સાથે યજ્ઞ યોજાયો હતો. જેમાં હકુભા જાડેજા સહ પરિવાર જોડાયા હતાં તથા બીડૂં આહુતિમાં ગ્રામજનો તથા મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial