Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૪ઃ હવનાષ્ટમી નિમિત્તે દ્વારકા જિલ્લાના અનેક સ્થળે ગરબીના સ્થળો તથા માતાજીના વિવિધ મંદિરોમાં તથા વિવિધ કુળદેવીના મંદિરોમાં હવન યજ્ઞ કરીને લોકો ભાવિકોએ હવનાષ્ટમી ઉજવી હતી.
દ્વારકા જિલ્લાના ભાણવડમાં પ્રાચીન અને બરડા ડુંગરની ગોદમાં આવેલ ઘુમલી આશાપુરા માતાજીના મંદિરે સંજયભાઈ પંડિત પરિવાર દ્વારા ભવ્ય હવન યોજાયો હતો. જેમાં વિશિષ્ટ રીતે દર્શનાર્થીઓને પણ હવનમાં આહુતિનો લાભ અપાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial