Advertisement
Author: નોબત સમાચાર

અંબર સર્કલ પાસેથી બાઈકની ચોરી

માત્ર બે કલાકમાં વાહન ઉપડી ગયુંઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરના અંબર સર્કલ પાસે એક બેંક સામેથી સપ્તાહ પૂર્વે એક આસામીના બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના હાપા રેલવે સ્ટેશન પાસે આવેલી જ્યોતિ સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ બહાદુરસિંહ જાડેજા નામના આસામીએ ગઈ તા.૬ની સવારે દસેક વાગ્યે અંબર ચોકડી નજીક આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની શાખા નજીક પોતાનું જીજે જીજે-૧૦-સીઆર ૨૫૭૨ નંબરનું બાઈક મૂક્યું હતું.

ત્યાંથી માત્ર બે કલાકમાં તેમનું રૂ.૨૦,૦૦૦નું વાહન ચોરાઈ ગયું છે. યુવરાજસિંહે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh