Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈઃ
જામનગર તા. ૧૬: જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક સફાઈ કામદારે કોથળીમાં વીટીને ફેકી દેવાયેલુ ભ્રૂણ નિહાળી પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસે તેનો કબજો સંભાળી તપાસ આદરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાલી રહેલા સફાઈકાર્ય દરમિયાન એક સફાઈ કામદારે કોથળીમાં વીંટીને ફેકી દીધેલુ નવજાત શિશુ નિહાળ્યું હતું.
તેઓએ તરત જ હોસ્પિટલ સ્થિત તબીબો તેમજ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝનની પોલીસ ટૂકડી દોડી આવી હતી. પોલીસે તાજા જ જન્મેલા ભ્રૂણનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial