Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ૧૫ હજાર ગુણીની મબલક આવક

જામનગરના માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ડુંગળીના મોટા જથ્થાની આવક થવા પામી છે. આશરે ૨૨૫ વાહનમાં ૧૫ હજાર ગુણી ડુંગળીની આવક આજે સવારે થવા પામી હતી. આજથી હવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. આજે સવારથી યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh