Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં મહોર્રમ પર્વ નિમિત્તે પોલીસની બેઠકો

તાજિયાના પરવાનેદાર-આગેવાનો ઉપસ્થિતઃ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ૫ોલીસવડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પોલીસ અધિકારીઓ દ્વારા મહોર્રમ તહેવારને અનુલક્ષીને પોલીસ સ્ટેશનોમાં આગેવાનોની મિટીંગ યોજાઈ હતી. તાજીયા પર્વ તથા ઝૂલુસ શાંતિ અને ભાઈચારાની ભાવનાથી ઉજવવા સરકારની ગાઈડલાઈન તથા વહીવટીતંત્રની સૂચના અંગે જાણકારી તથા માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh