Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકી હુમલા પછી ટેલિફોનિક વાતચીત દરમિયાન
નવી દિલ્હી તા. ૧૬: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા પછી રાજનાથસિંહે આર્મી ચીફને નિર્દેશ આપ્યો હોવાના અહેવાલો છે.
જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર આક્રમક મૂડમાં જણાય છે. હુમલામાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે, આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ.
મળતી માહિતી મુજબ રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ. રક્ષામંત્રી રાજનાથસિંહે પણ આર્મી ચીફ પાસેથી ડોડામાં આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિત લીધી હતી. આર્મી ચીફને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્ય્ છ ે. અહેવાલો મુજબ સંરક્ષણ મંત્રીએ આર્મી ચીફને આતંકવાદીઓ સાથે કડક હાથે કામ લેવા અને કડકાઈથી વ્યવહાર કરવા સૂચવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial