Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રામેશ્વરનગરમાં આવેલી
જામનગર તા. ૧૬: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી સરકાર પટેલ ભવન, રામેશ્વરનગર, જામનગરની કચેરીમાં તા. ૩ જુલાઈના સવારે આગનો બનાવ બન્યો હતો. જેના કારણે આ કચેરીના ઈનવર્ડ, આઉટવર્ડ શાખા તેમજ ટેકનિકલ શાખાને કામચલાઉ ધોરણે મકાન નં. ૧ અને ૨, બ્લોક નં. ૪ કક્ષા ડી, સરકારી વસાહત, બેડેશ્વર કોલોની, જામનગરમાં સ્થળાંતર કરવામાં આવી છે. તેમ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial