Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહોળા પ્રમાણમાં રક્તદાન કરવા અપીલઃ
મીઠાપુર તા. ૧૬: મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં જામનગરની જી.જી. હોસ્પિટલ-મેડિકલ ટીમના સહયોગથી રવિવાર ને ર૧ મી જુલાઈના રક્તદાન શિબિર યોજાશે, જેમાં નિષ્ણાત મેડિકલ, ટેકનિશ્યન્સ, ફિઝિશિયન્સ અને હોસ્પિટલોની ટીમો રક્તદાતાઓ દ્વારા રક્તદાન થયા પહેલા અને પછીની સારસંભાળ લેશે અને ટાટા હોસ્પિટલ જરૂરી વ્યવસ્થાઓ તથા જરૂરિયાતો પૂરી પાડશે. રવિવારે સવારે ૯ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પ માટે સવારે ૭-૩૦ વાગ્યાથી રજિસ્ટ્રેશન થશે, અને એકત્રિત રક્ત સરકારી હોસ્પિટલને સુપ્રત કરાશે. આ ઉમદા હેતુમાં સહયોગી બનીને બહોળા પ્રમાણમાં રક્તદાન કરવા ટાટા કંપની તરફથી લોકોને અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial