Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા. ૧ઃ જામનગરના દરેડ પાસેથી એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા પછી મોતને શરણ થયા છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીક આવેલા દરેડ પાસેના સરદારનગરમાં રહેતા રામાભાઈ લાખાભાઈ હુણ નામના પાંત્રીસ વર્ષના ભરવાડ યુવાન દરેડમાં જ આવેલી ૭૨ ખોલી પાસેથી ગઈ તા.૨૮ની સાંજે બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાનને સારવાર માટે ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું પાંચાભાઈ રામાભાઈ હુણે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial