Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ૧ઃ જામજોધપુર ધ્રાફા ફાટક રોડ છેલ્લા ઘણાં સમયથી અત્યંત જર્જરીત થઈ ગયો છે. આ ખાડા-ખબડાવાળા રોડ પરથી ફાટક ક્રોસ કરવામાં ભારે મુશ્કેલી પડે છે અને સતત અકસ્માતનો ભય રહે છે. નાના-મોટા તથા ભારે વાહનો માટે આ મુખ્ય માર્ગ છે. શાળાના બાળકો સહિત વ્યાપક અવરજવર રહે છે.
આ રસ્તાની બાજુમાં જ સત્તાધારી ભાજપનું કમલમ્ કાર્યાલય આવેલું છે. ભાજપના રાજકીય નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ રોડ પરથી પસાર થાય છે, પણ કોઈને પ્રજાને ત્રાસરૂપ આ સમસ્યા દેખાતી નથી. હરેશ ચિત્રોડાએ આ રોડ રીપેર કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial