Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ૧ઃ જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી એક જ વજનદાર જુથનો દબદબો ચાલી રહ્યો છે, પણ હવે આ જુથની મનમાની સામે પક્ષમાં જ ખુલ્લેઆમ જંગ શરૂ થયો હોવાથી આ વજનદાર જુથના દબદબાનો અંત આવે તેમ જણાય રહ્યું છે. આ જુથ પોતાના કહ્યાગરાઓને જ પદની લ્હાણી કરતા હોવાનો રોષ ફેલાયો છે. આ પરિસ્થિતિની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં પડવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial