Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયત સભ્યનો આરોગ્ય મંત્રીને પત્રઃ
જામનગર તા. ૧ઃ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં એમ.બી.બી.એસ. ડોક્ટરની કાયમી નિમણૂક કરવાની રજૂઆત, માંગણી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ કરશનભાઈ આંબલિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ભાટિયામાં આશરે ૩૦ હજારની વસતિ છે. ઉપરાંત આજુબાજુના ગામના દર્દીઓ બધા ભાટિયામાં સારવાર લેવા માટે આવતા રહે છે, પરંતુ એમબીબીએસ ડોક્ટરની જગ્યા ખાલી પડી છે. આથી લોકોને સારવાર માટે ૧૬ કિ.મી. દૂર કલ્યાણપુર જવું પડે છે. આથી ભાટિયામાં કાયમી ધોરણે એમ.બી.બી.એસ. ડોક્ટરની નિમણૂક કરવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial