Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા પેન ડાઉન આંદોલન

આવેદનપત્ર-રજૂઆત છતાં વિવિધ પ્રશ્નો અણઉકેલઃ

જામનગર તા. ર૩: ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગઅ૩ કર્મચારી મંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત સંબંધિત વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નો અંગે આવેદનપત્રો આપવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પરિણામે જામનગર સહિત રાજ્યમાં આ કચેરીના વર્ગ-૩ ના કર્મચારીઓ દ્વારા મંડળના આદેશાનુસાર પેન ડાઉન આંદોલન ચલાવી રહ્યા છે. જેના પરિણામે લોકોને, વડીલોને તેમના રોજ-બરોજના કામકાજમાં ભારે મુશ્કેલી થઈ રહી છે. મંડળ દ્વારા ર૮-ર-ર૦ર૪ અને ત્યારપછી ર૪-૬-ર૦ર૪ ના દિને તેમની માંગણીઓ રજૂ કરી આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh