Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોએ નાળા બાંધી બહાર કાઢીઃ
જામનગરના પવનચક્કી વિસ્તારથી લાલપુર બાયપાસ વચ્ચે આવેલા મારૂ કંસારા હોલ સામેની લાખોટા તળાવ સુધી જતી વરસાદી પાણીની કેનાલમાં આજે સવારે એક ભેંસ કોઈ રીતે ખાબકી ગઈ હતી. તેની ફાયરબ્રિગેડને જાણ કરી હાજર લોકોએ કામગીરી આરંભી હતી. ફાયરની ટીમ પહોંચે તે પહેલાં નાળા બાંધી કેટલાક વ્યક્તિઓએ ભેંસને બહાર કાઢી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial