Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂમાડાના ગોટેગોટા ચઢવા લાગ્યાઃ
જામનગરના પવનચક્કી નજીક આવેલા હીરો બાઈકના શો-રૂમના સેલરમાં આજે સવારે સંભવિતઃ રીતે શોર્ટ સર્કીટ થતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટૂકડીએ ત્યાં આવેલી એક બારી તોડી નાખી ધુમાડાનો રસ્તો કર્યા પછી આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં ભર્યા હતા. આ વેળાએ કાર્યવાહી નિહાળવા ટોળુ એકઠું થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial