Advertisement
Author: નોબત સમાચાર

ગ્રીન ખંભાળીયા અભિયાનમાં જામનગરની બે હોસ્પિટલ દ્વારા કરાઈ સહકારની જાહેરાત

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બેઠકઃ

ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયામાં ઈન્ડિયન મેડિકલ એસો.ની મિટિંગ યોજાઈ હતી જેમાં ડો. નિરવ રાયમંગીયા, ડો. પડીઆ, ડો. સાગર ભૂત સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં જામનગરથી ખંભાળીયા આવેલા તથા ગ્રીન ખંભાળીયા પ્રોજેકટ માટે તબીબો દ્વારા જામનગરની બે હોસ્પિટલો દ્વારા સહકાર આપવાનું જાહેર કરાયું હતું.

ખંભાળીયાને હરિયાળુ બનાવવાના પ્રોજેકટના ભાગરૂપે જામનગરની ઓશવાળ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા પ૦ વૃક્ષો તથા સમર્પણ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ૧૦૦ વૃક્ષો દત્તક લઈ વાવવા ઉછેરવાનો સંકલ્પ જાહેર કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh