Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રો. ડો. એચ.પી. ભાલોડિયાની ટીમ તથા ડો. હાર્દ જોશી દ્વારા
જામનગર તા. ૧૭: ઈન્દુ મધુ મેડિકલ સેન્ટર અને સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ગોઠણ તથા થાપાને લગત સમસ્યાની નિઃશુલ્ક તપાસ તા. ર૧-૭ને રવિવારે સવારે ૧૦ થી ૧ર ઈન્દુ મધુ મેડિકલ સેન્ટર, ચાંદી બજાર, જામનગરમાં કરવામાં આવશે.
પ્રો. ડો. એચ.પી. ભાલોડિયા ભારતના સુપ્રસિદ્ધ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જનની ટીમ તથા સિનિયર ડો. હાર્દ જોષી આ તકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત ગોઠણ તથા થાપા બદલવાના ઓપરેશન ફ્રી માં કરી આપવામાં આવશે. દર્દીઓ ઓપરેશન પછી બીજા દિવસથી ચાલતા થઈ જશે. ઉભડક કે પલોઠી વાળી બેસી શકશે. દર્દીઓએ તેમના અગાઉના એકસ-રે તથા રીપોર્ટ ફરજીયાત પણે સાથે લાવવો તથા ન હોય તો ઉભા રીને ગોઠણનો નવો એકસ-રે સાથે લાવવો કેમ્પમાં રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે ચૈતન્યભાઈ પંડ્યા (મો. ૯૯૭૮૯ ૮પ૭૭૭) અથવા મો. ૯૯૦૪૩ રર૭ર૪નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial