Advertisement
Author: નોબત સમાચાર

સાની ડેમ સાઈટ પર નયનરમ્ય દૃશ્યો સર્જાયા

ભારે વરસાદથી હેઠવાસનો રસ્તો બંધ

ખંભાળિયા તા. ૧૭: દ્વારકા જિલ્લામાં સાની ડેમ વિસ્તારમાં ભારે વરસાદથી નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતાં, જો કે હેઠવાસમાં રસ્તોબંધ થઈ ગયો હતો.

દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ગણાતો જામ રાવલ પાસે સાની નદી પરનો ડેમ હાલ નવા કરોડોના ખર્ચે બની રહ્યો હોય, બે દિવસ સતત ભારે વરસાદથી આ ડેમનો કાઢિયો તથા દરવાજો બને છે ત્યાં સુધી દીવાલ હોય, ત્યાં પાણી ભરાતા તથા ત્યાંથી છલકતા પાણી અને આ દીવાલને કારણે દૂર દૂર સુધી પાણી ભરાતા નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા.

જો કે, ભારે વરસાદથી આ ડેમના દરવાજા હજુ ના બન્યા હોય, છલકાતા પૂરથી હેઠવાસનો રાવલ-સૂર્યાવદર તરફ રાજપરા દુધિયાથી આવતો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh