Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રની વિવિધ ગૌશાળા-પાંજરાપોળમાં ગૌમાતા જીવરક્ષા સ્ટેન્ડનું કરાતું વિતરણ

મા સ્વામી પૂ. વિજયાજી મ.સા.ની પ્રેરણાથી અને પૂ. શ્રી ધિરગુરૂદેવના સંયુકત અનુગ્રહથી જીવદયા પ્રેમી બિનાબેન અજયભાઈ શેઠના આર્થિક સૌજન્યથી મહારાષ્ટ્રની વિવિધ ગૌશાળા-પાંજરાપોળમાં ગૌમાતા જીવરક્ષા સ્ટેન્ડનું વિતરણ ચાલુ છે. આ સ્ટેન્ડથી માતા અને છારડાને જીવનદાન મળે છે. સૌરાષ્ટ્રની પાંજરાપોળ-ગૌશાળામાં પણ વિતરણ કરવાનું આયોજન છે. જેને જરૂર હોય તેમણે ગૌશાળા-પાંજરાપોળના લેટરપેડ ઉપર અરજી મોકલવા અનુરોધ કરાયો છે. દાતાઓ પણ સંપર્ક કરી શકે છે. શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ જસ. પ્રેમ-ધિર સંકુલ, પ- વૈશાલીનગર, રૈયા રોડ રાજકોટ (મો. ૯૯૭૯ર ૩ર૩પ૭)નો સંપર્ક સાધવાનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh