Advertisement
Author: નોબત સમાચાર

પગાર સુધારણા, ઉચ્ચતર પગાર ધોરણ માટે માર્ગદર્શન અપાશે

પેન્શન મંડળ દ્વારા

જામનગર તા. ૧૭: રાજ્ય સરકારના પગાર સુધારાના નિયમ અન્વયે તા.૧-૧-૦૬ પછી ૩૦ જુનના નિવૃત્ત થયેલા કર્મચારીને ઈજાફો આપીને નવેસરથી પેન્શન નક્કી કરવા માટેનો પરિપત્ર બહાર પાડવામાં અવ્યો છે. આ માટે માર્ગદર્શન મેળવવા પેન્શનર મંડળની કચેરીનો સંપર્ક કરવોે.

જામનગર મહાપાલિકાના નિવૃત્ત કર્મચારીને આ લાભ આપવા મ્યુનિ. કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. આથી માર્ગદર્શન માટે સફાઈ કામદાર સહિતના નિવૃત્ત કર્મીઓએ પેન્શનર મંડળની કચેરીનો સંપર્ક કરવો.

રાજ્ય સરકારના ધોરણે ૧૦, ૨૦ અને ૩૦ વર્ષની કાયમી નોકરી પછી ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટે મંજૂરી અપાઈ છે.

જે આ યોજનાનો લાભ જેમને મળ્યો નથી તેમણે તથા પેન્શન મંડળની કચેરીનો સંપર્ક સાધવા પ્રમુખ કનુભા ઝાલાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh