Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ : શૈક્ષણિક વર્ષ ર૦ર૩-ર૪ માં ધો. ૧૦, ધો. ૧૧ થી ટી.વાય, તથા માસ્ટર ડિગ્રીમાં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા શ્રી બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના તેજસ્વી વિદ્યાર્થીોને સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં ૭૦ ટકા મેળવનારને રૂ. ૧૦૦૦, ૮૦ ટકા મેળવનારને રૂ. ૧પ૦૦ અને ૯૦ ટકા મેળવનારને રૂ. ર૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્કોલરશીપ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ તેમની અસલી માર્કશીટ અને તેની નકલ, બેન્કની પાસબુક તથા ચેકની નકલ (આઈએફએસસી કોડ હોવો જોઈએ) તા. ર૦-૭ ના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન નારાણજી હીરજી ભોગાયતા (મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯), શ્રી હરસિદ્ધિ ભુવન પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલ્કેશ્વરી, જામનગરમાં પહોંચાડવા શ્રી અમૃતલાલ વેલજીભાઈ ભોગાયતા તથા ચંપાબેન અમૃતલાલ ભોગાયતા ચેરીટેબલ ટ્રસ્ટના નારાણજી હીરજી ભોગાયતા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial