Advertisement
Author: નોબત સમાચાર

દાણીધાર ધામમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ

આગામી તા. ર૧મીએ કાલાવડ (શિતલા) ના

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લાના અને કાલાવડ (શિતલા) તાલુકામાં સંત શ્રીનાથજીદાદાની પાવનકારી તથા ઉપવાસી બાપુની તપોભૂમિ તથા સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન અને પૌરાણિક એવા દાણીધાર ધામમાં તા. ર૧-૭-ર૦ર૪, રવિવારના ગુરૂપૂર્ણિમાના પાવન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા. ર૧ ના સવારે ૯.૧પ વાગ્યે ચરણપાદુકાનું પૂજન કરવામાં આવશે. આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તથા ધર્મપ્રેમી ભાવિક ભક્તોને પધારવા મહંત શ્રી સુખદેવદાસજી ગુરૂશ્રી ચતુર્ભૂજદાસજી (શ્રી ઉપવાસી બાપુ) એ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh