Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવારે દ્વારકામાં આવેલા
દ્વારકા તા. ૧૭: દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલા સ્વામિનારાયણ આશ્રમમાં તા. ર૧-૭-ર૪ ને રવિવારના ગુરૂના ઋણમાંથી મુકત થવાના મહાન પર્વ ગુરૂપૂર્ણિમા ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે સવારે ૮ થી ૧ર મહાપૂજા, ગુરૂપૂજન, સત્સંગ, પ્રાસંગિક સભા, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે. સંતોના આશીર્વાદ બાદ તમામ ભકતો માટે ભોજનપ્રસાદનું આયોજન બપોરે ૧ર-૩૦ કલાકે કરવામાં આવ્યું છે. સર્વે ધાર્મિક ઉત્સવનો લાભ લેવા શ્રી સ્વામીનારાયણ આશ્રમના શ્રી ગોવિંદપ્રસાદદાસજી સ્વામીજી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial