Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧૬: સુપ્રિમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરીંગ એક્ટની કલમ ૪૪ હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા પછી ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી કે જો ઈડીને કોઈની ધરપકડની જરૃર હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવી પડશે. તેના પછી કોર્ટ કસ્ટડીમાં પૂછપરછની જરૃરિયાતના કારણો વિશે જાણીને સંતુષ્ટ થશે તો ફક્ત એક વાર આરોપીની કસ્ટડી આપી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial