Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૫ જૂનના દિવસે
જામનગર તા. ૧૬: જામનગરના સૌરાષ્ટ્ર નાઈ બ્રાહ્મણ મંડળ દ્વારા આગામી તા. ૧૫-૦૬-૨૪ના વાણંદ જ્ઞાતિના દીકરા-દીકરીઓ માટે પાંચમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે પ્રમુખ વિનોદભાઈ ચૌહાણ (૯૦૯૯૯ ૫૦૨૪૭), ચંદ્રવદન વાજા (૯૮૨૫૪ ૭૯૬૩૪), મુકેશભાઈ ગાલોરીયા (૮૧૪૦૭ ૧૧૧૧૦), રીટાબેન જોટંગીયા (૯૮૯૮૯ ૦૮૧૪૦), અનસુયાબેન (૯૮૨૪૫ ૯૪૫૪૫), જીગ્નાબેન (૮૭૫૮૮ ૫૯૮૯૨)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial