Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનમતી, વેરાડી, વર્તુના ત્રિવેણી સંગમ પર સ્થિત
ભાણવડ નજીક સોનમતી, વેરાડી અને વર્તુ એમ ત્રણ નદીના સંગમે આવેલું સ્થળ એટલે ઈન્દ્રેશ્વર મહાદેવ કહેવાય છે. ધારાસભ્ય કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયત્નોથી અંદાજે ચાર કરોડ ચુમાલીસ લાખ જેવી રકમ મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવેલ હતી. જેનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર થ્રી-ડી મોડલ ખુલ્લુ મુકાયું ત્યારે મૂળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્તા હતાં. ટુરિઝમ વિભાગના અધિકારીએ બે મહિનામાં કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial