Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ નાકા બહાર રાત્રે કરવામાં આવ્યું ચેકીંગઃ
જામનગરના લાલ૫ુર બાયપાસ પાસે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યાંથી પસાર થતાં વાહનોને રોકી તેના કાગળો વગેરે ચેક કરવામાં આવ્યા હતા. જરૂરી કાગળ સાથે ન હોય તેવા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. ત્યારપછી રાત્રે કાલાવડ નાકા બહાર પણ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial