Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વકીલ ડી.એસ. પરમારે ૧પમી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની આ યોજના અંગે જાણકારી આપી હતી. જેમાં ગત્ તા. ૧૦-૮ ના તિરંગા રેલી ભાટિયામાં યોજાઈ હતી. જ્યારે ૧૧મી ઓગસ્ટે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.
આગામી તા. ૧પ-૮-ર૦ર૪ ના સવારે હાથમાં તિરંગા સાથે પ્રભાત ફેરી યોજવા તેમણે સૌને અનુરોધ કર્યો છે. તેમજ દરેકને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા સૂચન કર્યુ છે. આ ઉપરાંત એક પેડ માઁ કે નામ કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષ વાવવા પણ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial