Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
જામનગર તા. ૧૨: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફિલાટેલિમાં વિદ્યાર્થીઓનો રસ કેળવાય તે માટે દીન દયાળ સ્પર્શ યોજના અંતર્ગત સ્કોલરશિપ યોજના જાહેર કરવામાં આવી છે. આ સ્કોલરશીપમાં ધો. ૬ થી ૯ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ યોજના માટે ૩૧ ઓગસ્ટ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. આ સ્કોલરશીપમાં જે વિદ્યાર્થી પસંદગી પામે તેને વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે અધિક્ષક ડાકઘર ની કચેરી, જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, બીજો માળ, ચાંદી બજાર પાસેનો સંપર્ક કરવો. તેમ અધિક્ષક ડાકઘર, જામનગર વિભાગે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial