Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૯ પોલીસ કર્મચારીઓને મળ્યો બઢતીનો હુકમ

હેડ કોન્સ્ટેબલમાંથી બન્યા એએસઆઈઃ

જામનગર તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ૧૯ પોલીસ કર્મચારીને હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ તરીકે પ્રમોટ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બિન હથિયારધારી પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૯ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે.

વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં તેમજ સલાયા, દ્વારકા, મીઠાપુર, ભાણવડ, ઓખા મરીન, કલ્યાણપુર અને ખંભાળિયા પોલીસ મથક ઉપરાંત એલઆઈબી, એલસીબી, હેડ કવાર્ટરના બે કર્મચારી સહિત ૧૯ પોલીસ કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચનાથી બઢતી મળવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh