Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિંડનબર્ગ રિસર્ચના નવા ધડાકા પછી અદાણી ગ્રુપના શેર તૂટતા રોકાણકારોને રૂ. પ૩ હજાર કરોડનો ધૂંબો
કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ પછી હત્યાના વિરોધમાં તબીબોની દેશવ્યાપી હડતાલઃ
સરદાર સરોવર ડેમ ૯૦%: રાજ્યના ૪૯ જળાશયો છલોછલ
સિદ્ધેશ્વર મંદિરમાં ભાગદોડ થતા ૭ ના મોત
દિલ્હીમાં આફત વરસીઃ અનેક વિસ્તારો જળબંબાકાર
શ્રાવણના બીજા સોમવારે છોટીકાશીના શિવાલયોમાં ભક્તોની ભીડઃ હર હર મહાદેવનો ગૂંજ્યો નાદ્
'ગીર ગજવતી આવી સિંહણ' ઓડિયો-વીડિયો ગીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરાયું
જામનગરના સ્થાપના દિન નિમિત્તે ખાંભી પૂજન તથા પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પહાર
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળા માટે પ્લોટ માપણી-વીજપોલની કામગીરી શરૂ
કાલાવડમાં વીજબીલની ઉઘરાણી માટે ગયેલા બે કર્મચારી પર ત્રણ શખ્સનો હલ્લો
ભાડથરના વાડી વિસ્તારમાં કૂવામાંથી હાથ-પગ બાંધેલો યુવાનનો મળ્યો મૃતદેહ
ખંભાળિયાના હર્ષદપુરમાં પાણી ભરેલા ખાડામાં યુવાને ઝંપલાવ્યું: બચાવાયા
બોલેરોમાંથી રૂ. ર લાખ રોકડા ઉપડી ગયાઃ એક શખ્સ સામે શંકાની સોય
ખીરીના પાટિયા પાસે મોટરના મહિલા ચાલકે સર્જયો અકસ્માતઃ એકનું મૃત્યુ
જુગારના દસ દરોડામાં સોળ મહિલા સહિત ચોપ્પન પકડાયાઃ સવા લાખનો મુદ્દામાલ કબજે
લાલપુર બાયપાસ પાસે પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફિક ડ્રાઈવ
અમદાવાદના આસામીને જમીન ખરીદવા માટે કહ્યા પછી છેતરી લેવાયાની ફરિયાદ
સરમતના પાટિયા પાસેથી દારૂની બોટલ સાથે નવાગામનો શખ્સ ઝબ્બે
કપડા ધોતી વખતે નદીમાં પડી જતાં વૃદ્ધાનું મૃત્યુઃ હેલ્પરને વીજ આંચકો
હૃદયરોગના હુમલાથી ખંભાળિયાના યુવાનનું વડોદરામાં નિપજ્યું મૃત્યુઃ શોક
સ્લમ વિસ્તારમાં બાળકોને મફત શિક્ષણ માટે સેમિનાર
સ્મશાન પાસે રાખેલા સ્કૂટરની થઈ ગઈ ઉઠાંતરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૯ પોલીસ કર્મચારીઓને મળ્યો બઢતીનો હુકમ
પચ્ચીસ વર્ષ પહેલાં પેટ્રોલપંપમાં લૂંટ ચલાવી પલાયન થયેલો શખ્સ ઝડપાયો
બાલાહનુમાન મંદિર પાસે બાળક પાસે ભિક્ષા મંગાવતા મહિલા સામે નોંધાયો ગુન્હો
ચેક પરતના કેસમાં એક વર્ષની કેદસજા
મોટી ખાવડી પાસે યુવાનનું ટ્રક હેઠળ આવી જતાં મૃત્યુઃ ઓળખ માટે તજવીજ
ખેડૂતો માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવા ગુજરાત કિસાન કોંગ્રેસની માંગણી
ગુજરાતમાં વધુ ત્રણ સ્થળને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે
જામનગરમાં યોજાનારા શ્રાવણી મેળાઓમાં પણ રાજય સરકારના એસઓપીના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ
ખંભાળીયાઃ હોમગાર્ડઝને ફાયર સેફ્ટી તામીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગ્રીન ખંભાળીયાની અપાઈ પ્રતિકૃતિ
જામનગર જિલ્લામાં સપ્ટેમ્બરથી પશુધનની ગણતરી કરાશેઃ કર્મચારીઓ માટે તાલીમ સત્ર
જામનગરમાં સાત રસ્તાથી લાલબંગલા તરફનો માર્ગ ભારે વાહન માટે બંધ
જામનગર જિલ્લામાં રિલાયન્સ ઈન્ડ.ના રેલવે સાઈડીંગનું કરાયું વિદ્યુતિકરણ
વુલન મીલના મુદ્દે સમાધાન થતા કામદારોના મીઠા મોેંે કરાવતા ધારાસભ્ય રીવાબા જાડેજા
જામનગરની ન્યુ સાધના કોલોનીમાં વધુ એક જર્જરિત ઈમારતનો હિસ્સો તૂટી પડતા તંત્રો દોડ્યાઃ પાડતોડ શરૂ
ખંભાળીયાઃ નગરપાલિકાના ઓગણીસ રોજમદારોને કાયમી કરવાનો મામલો હવે સર્વોચ્ચ અદાલતમાં...!!
ઓપન જામનગર શહેર નિબંધ સ્પર્ધાનું આયોજન
સેન્ટ આન્સ સ્કૂલ પાછળ ખાણીપીણી માટે આવતા પરિબળોની દાદાગીરીઃ સ્થાનિકો પરેશાન
જામનગરની દિગ્જામ મીલ અને કામદારો વચ્ચે સુખદ સમાધાનઃ કર્મચારીઓમાં ખુશીની લહેર
શહેર કોંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી
ભાણવડ નજીકના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું થ્રી-ડી મોડલ ખુલ્લુ મૂકાયુઃ ભાવિકો ઉમટ્યા
ધ્રોલમાં તા. ર૧ ઓગસ્ટે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
ચેમ્બર ઓફ કોમર્સમાં ધ્વજવંદન કાર્યક્રમ
જિલ્લા કક્ષાની અંડર-૧૯ ખો-ખો સ્પર્ધામાં વાયા હાયર સેકન્ડરી સ્કૂલની ટીમ પ્રથમ
સલાયાઃ વિશ્વ સિંહ દિવસની ઉજવણી
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રહ્મ મિત્રમંડળ દ્વારા સ્નેહ ભોજનનું આયોજન
જામનગરમાં રખડતા પશુઓના ત્રાસ મુદ્દે ધારાશાસ્ત્રીની રજુઆત
દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ૬ હજારની શિષ્યવૃત્તિ