Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩ઃ ખંભાળીયા નગરપાલિકામાં પાંચ સફાઈ કામદારોને કાયમી કરવાની બાબતે વારંવાર રજુઆતો છતાં પણ ર૦૧૭-૧૯ માં રાજ્યકક્ષાની ભલામણો છતાં યોગ્ય ના થતાં તથા કર્મચારીની ભરતી બઢતીની તારીખો ફાળવવા છતાં કંઈ કાર્યવાહી ના થતાં વર્ષો જુની આ માંગણીઓના પ્રશ્ને ૯-૧-ર૪ થી પ્રતીક ઉપવાસ આંદોલન પાલિકા કચેરી સામે શરૃ કરવા જાહેરાત થઈ છે. ચીમન ગોકા, નિલેશ ડાયા, મનોજ પ્રાણજી, હરેશ માવજી તથા પારૃ લાખા પાંચ સફાઈ કર્મીઓએ પ્રતીક ઉપવાસ આંદોલન તા. ૯-૧-ર૪ થી શરૃ કરવાનું લેખિતમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial