Advertisement
Author: નોબત સમાચાર

સ્વામિનારાયણ મંદિરમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

જામનગરના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા, ડો. હીરાબેન જોષી, ડીવાઈન ટ્રસ્ટના રાજકોટના ડો. અગ્રાવત, વગેરેએ સેવા આપી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંત ચતુર્ભૂજદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતાં. જીવદયા ટ્રસ્ટના પ્રફુલભાઈ શેઠે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું. આયોજન-સંકલન વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા કાર્યકરોએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh