Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩ઃ તાજેતરમાં દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા તથા પ્રભારી ખંભાળીયા તાલુકા કશ્યપભાઈ ડેર તથા રાજુભાઈ સરસીયા દ્વારા ખંભાળીયા તાલુકામાં નવા પ્રમુખ સી.એલ. ચાવડા તથા મહામંત્રી શામજીભાઈ નકુમ અને ખીમાણંદભાઈ ગઢવીની નિમણૂક થઈ હતી.
આ પછી તાલુકાના નવા હોદ્દેદારો તરીકે પરેશભાઈ લગારીયા અમૃતભાઈ પરમાર, નારણભાઈ ચાવડા, વલજીભાઈ કણઝારીયા, લખમણભાઈ ભાયકન, વજશીભાઈ કરમુરની ઉપપ્રમુખ તરીકે તથા મંત્રી તરીકે કિરીટસિંહ વાઘેલા, મંજુબેન ડોરૃ, વનરાજસિંહ જાડેજા, દેવાણંદ કરમુર, કિરણબેન જોશીની નિમણૂક થઈ છે. કોષાધ્યક્ષ તરીકે રણમલભાઈ નાંગેશ તથા કાર્યાલય મંત્રી તરીકે ભીખુભાઈ હડીયલ અને આઈ.ટી.માં લખનભાઈ ધાવડા તથા વિનેશ રાઠોડ નિમાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial