Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા
જામનગર તા. ૩ઃ ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન ગ્લોબલ ફૂડ, લાઈવ સ્ટોક, લાઈવલી ફુડ એન્ડ એનવીરોનમેન્ટ, સિક્યોરીટી એડવાન્સ એપ્રોચ એન્ડ મીટીગેશન, સ્ટ્રેટેજીસ આ વિષય ઉપર ત્રણ દિવસની ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું નવસારી એગ્રીકલ્ચર યુનિ.માં આયોજન થયું હતું.
જામનગરના ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી હિતેષ પંડ્યાએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને તેમાં રિસર્ચ પેપર પણ પસંદગી પામ્યું હતું અને તેમને નવસારી એગ્રીકલ્ચર યુનિ. દ્વારા લાઈફ ટાઈમ એચીવમેટ એવોર્ડ આપી ઉપરાંત ત્રણ સર્ટીફિકેટ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
યુનિ.ના કુલપતિએ પોતાના ઉદ્બોધનમાં કાર્બન ક્રેડીટ બાયોયારના ઉપયોગ અને વાતાવરણ પરિવર્તનની અસર ઘટાડવા માટે ઓછી કિંમતની ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial